ધરતી પર સખત તાપ પડે…!

ધરતી પર યોગ્ય ગરમી ના પડે, તેના પર હળના ધારદાર ચાસ ન પડે તો, પછી બીજ અને વરસાદ ધારેલી અસર ઊભી કરતા નથી. લીલોછમ પાક લહેરાવવાનું શક્ય બનતું નથી. ધરતી પર સખત તાપ પડે, હળથી ખેડાય ત્યારે એ ધરતી લીલાછમ પાક માટે તૈયાર થાય છે.
“તુલસી યહ તનુ ખેત હૈ,
મન-વચન-કર્મ કિસાન
પાપ-પુણ્ય દ્વૈ બીજ હૈ,
બવૈ સો લવૈ નિદાન.”
જેવું વાવશો તેવું જ તમે લણી શકશો એ વાત નિશ્ચિત. ૧૭-૨-૧૭

Leave a Reply