પરિવાર

ધર્મનો પિતા – જ્ઞાન
ધર્મની માતા – ક્ષમા
ધર્મનો ભાઈ – સત્ય
ધર્મની બહેન – સુબુદ્ધિ
ધર્મની સ્ત્રી – સુક્રિયા
ધર્મનો પુત્ર – સંતોષ
ધર્મની પુત્રી – સમતા
ધર્મનું મૂળ – દયા

One thought on “પરિવાર

Leave a Reply