મને મરણમાં સમાધિ પ્રાપ્ત થાઓ…!

જેનું મરણ ઉપાધીમય છે એનું જીવન નિષ્ફળ છે…
જેનું મરણ સમાધિમય છે એનું જીવન સફલ છે…
જીવને શિવ અને આત્માને પરમાત્મા બનાવવા તરફ લઈ જતી મંગળ પ્રાર્થના છે કે, “હે પ્રભુ, આપની કૃપાથી મને મરણમાં સમાધિ પ્રાપ્ત થાઓ…!

Leave a Reply