સર્વનાશ…!

આળસથી સુખનો નાશ
ક્રોધથી પ્રીતિનો નાશ
કુસંપથી લક્ષ્મીનો નાશ
માનથી વિનયનો નાશ
મિતાહારથી રોગનો નાશ
માયાથી મિત્રતાનો નાશ
કુસંગતિથી સજ્જનતાનો નાશ
લોભથી સર્વનાશ…!

Leave a Reply