કાચો બરફ ખાવાથી દૂર રહેવું જોઈએ.

ઇન્ડસ્ટ્રીઝ તથા મચ્છી માર્કેટ માટે બનતો બરફ અમુક લારીઓ પર બરફ ગોળામાં વેચાય છે, તે કડવી વાસ્તવિકતા છે. બરફ બનાવવા માટે જે પતરાના બોક્ષનો ઉપયોગ થતો હોય તેમાં કાટ લાગેલો હોય છે, જે બરફ અખાદ્ય હોય વેચાણ કરી શકાય નહિ, કારણ કે આરોગ્ય માટે જોખમ છે. ગંદા પાણીમાં બનેલો કાચો બરફ ખાવામાં આવે તો પાણી જન્ય રોગનો ભોગ થઈ શકે છે. ગંદા પાણીમાં બનેલા બરફનો ઉપયોગ જો ખાવામાં થાય તો ઝાડા ઉલટી, કમળો, કોલેરા, મરડો જેવા પાણી જન્ય રોગ થઈ શકે છે તેથી કાચો બરફ ખાવાથી દૂર રહેવું જોઈએ.

Leave a Reply