તેની તપાસ કહેવાતા કોઈ ધર્મગુરુઓએ કરેલ છે ?…!

હજારો ટન ગૌમાંસની નિકાસનું સરનામું ગૌરક્ષાદળ પાસે છે ? ગૌહત્યા પર પ્રતિબંધ જાહેર… છતાં બીજી તરફ કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાઈ આપતા બીફ (ગૌમાંસ)ના નિકાસ પર કોઈ પ્રતિબંધ નહિ, એ કેવું ? દેશમાં માંસનો ઉપયોગ થાય છે એનાથી ચાર ગણું માંસ અને ચામડાનો નિકાસ જહાજો ભરી ભરીને જાય છે, એવા પ્રોફેસનલ કસાઈઓમાં કે ખાટકીઓમાં ગુંજાઈશ નથી, તો કોણ એ જહાજો ભરે છે ? તેની તપાસ કહેવાતા કોઈ ધર્મગુરુઓએ કરેલ છે ?…!

Leave a Reply