પ્રભુની સમીપ જવાની શરૂઆત થાય છે…

જે દિવસથી નાના બનવાની શરૂઆત થાય છે, તે દિવસથી પ્રભુની સમીપ જવાની શરૂઆત થાય છે… અને જે દિવસથી મોટા થવાની શરૂઆત થાય છે, તે દિવસથી પ્રભુથી દૂર થવાની શરૂઆત થાય છે.

Leave a Reply