મૌન પણ અન્ય કલાઓની જેમ એક કલા છે…!

શાંતિની ઝંખના તો સહુને હોય, પણ શબ્દો દ્વારા શાંતિ નહીં મળે. શાંતિની ઈચ્છા મનમાં હોય તો મૌનની ભાષાને સારી રીતે સમજી લેજો. મૌન પણ અન્ય કલાઓની જેમ એક કલા છે. જેના દ્વારા માણસના જીવનમાં સપ્તરંગી મેઘ-ધનુષ્ય રચાય છે.

Leave a Reply