હરિ ૐ સંદેશ

અતિથિ શબ્દ ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત છે. કાર્યક્રમમાં અતિથિ-વિશેષ જેવો હાસ્યાસ્પદ શબ્દ બીજો કોઈ નથી. પત્ર લખી, ફોન કરી, જે તે તારીખે હાજર રહેવાનું પાકું કરી બોલાવેલ વ્યક્તિ વિશેષને “અ-તિથિ” કેવી રીતે કહેવાય ? હકીકતમાં તો તે “સતિથિ” છે.

Leave a Reply