અરે વાહ… પણ એ કેવી રીતે ?

ભૂરો : મેં એક એવું કમ્પ્યુટર બનાવ્યું છે કે જે અદલ મનુષ્ય જેમ જ વિચારે છે…!
મગન : અરે વાહ… પણ એ કેવી રીતે ?
છગન : મારું આ કમ્પ્યુટર ભૂલ કરે એ સાથે જ તેના માટે બીજાને દોષ આપવા લાગે છે.

Leave a Reply