જીભનો સંયમ જ મૌન

બગાડવું હોય તો બોલો. બોલવાથી ઝઘડો વધે. સબંધો બગડે પણ મૌનથી તો મીઠાશમાં વૃદ્ધિ થાય છે. જીભને સંયમમાં રાખો ટચુકડી જીભ બકવાસ કરીને વાતને વણસાવે છે. જીભનો સંયમ જ મૌનનું મિષ્ટાન્ન જમાડે છે.

Leave a Reply