ઠેકેદાર તો એકલો જ આવે ને ?

ટીચર : પપ્પુ બધા કલાસમાં સમયસર આવી ગયા, તું કેમ મોડો આવે છે ?
પપ્પુ : મેડમ, ઝૂંડમાં તો મજુરો આવે છે, ઠેકેદાર તો એકલો જ આવે ને ?

Leave a Reply