દ્રષ્ટિ નહિ, દ્રષ્ટિકોણ અગત્યનો છે…!

એક અંધ વ્યક્તિને મંદિરમાં આવેલી જોઇ દર્શનાર્થીએ પૂછ્યું : મંદિરમાં દર્શન કરવા આવ્યા છો…! પણ શું ભગવાનને જોઈ શકશો ?
અંધ વ્યક્તિ : મારો ભગવાન તો મારી હાજરી નોંધશે ને…!
દ્રષ્ટિ નહિ, દ્રષ્ટિકોણ અગત્યનો છે…!

Leave a Reply