પાપ-પુણ્ય સો બીજ હૈ…

“વૈરાગ્ય સંદીપની”માં તુલસીદાસે શરીર અને મન-વચનની સરખામણી ખેતર અને ખેડૂત સાથે કરતા સમજાવ્યું છે કે :-
“તુલસી યહ તણું ખેત હૈ,
મન-વચન-કર્મ કિસાન,
પાપ-પુણ્ય સો બીજ હૈ…
બવે સો લવૈ (લણે) નિદાન”
એટલે પાપી કે ધૂર્ત પણ પૂર્વજન્મના સત્કૃત્યોને બળે સુખ પામી શકે અને સજ્જન કે નિષ્કપટી માણસ પણ પૂર્વજન્મના દુષ્કૃત્યોના પરિણામે દુઃખી થઈ શકે. અવતારી પરુષો કે સંત-ભક્તો પણ ક્યાં દુઃખ મુક્ત હતા ?

Leave a Reply