પૃથ્વી જેવી સહનશીલતા…!

ઈશ્વર જેના પર પ્રસન્ન થાય છે… તેને ત્રણ પ્રકારનો સ્વભાવ દે છે…!
નદી જેવી દાન-શીલતા…!
સૂરજ જેવી ઉદારતા…!
અને
પૃથ્વી જેવી સહનશીલતા…!

Leave a Reply