બમ્પ મૂકવો બમ્પ…!

એક વખત કાકા રેલવેમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા.
રેલવેવાળાએ પ્રશ્ન પૂછ્યો : કાકા, રેલવેમાં અકસ્માત બહુ થાય છે…! એને રોકવા માટે શું કરવું જોઈએ ?
કાકા પહેલા તો ખૂબ હસ્યા, પછી કહે… અરે મૂર્ખાઓ…! બમ્પ મૂકવો બમ્પ…! તો અકસ્માત નહિ થાય…!

Leave a Reply