બહાના આળસુ લોકોનો ખજાનો…!

બહાના અને સફળતા એકસાથે નથી ચાલતા. જો તમે સફળ થવા ઈચ્છતા હો તો બહાના બનાવવાનું છોડી દેજો અને બહાના બનાવી રહ્યા છો તો સફળતાને ભૂલી જાવ. “હું નહીં કરી શકું” એ સૌથી ખરાબ બહાનું છે. હકીકતમાં બહાના આળસુ લોકોનો ખજાનો છે. બહાનામાંથી તમે બીજાઓને સંતુષ્ટ કરી શકો છો પણ પોતાની જાતને નહીં. જો તમે જીવનમાં સફળ થવા ઈચ્છતા હો તો આ આદતને તરત જ દૂર કરી લો.

Leave a Reply