સીતા…રામ…

કાકા રોજના ક્રમ મુજબ ઓફિસ જવા બસમાં ચડ્યા.
કંડકટરે પૂછ્યું : કાલે રાતે બરાબર ઘરે પહોંચી ગયા હતા ને ?
કાકા : કેમ આવું પૂછો છો ?
કંડકટર : કાલ તમે ચિક્કાર દારૂ પીધેલો. તમે ઉભા થઈ એક બહેનને બેસવા જગ્યા પણ આપી.
કાકા : પણ એમાં શું ? સીટ તો આપવી જ પડે ને ?
કંડકટર : પણ કાકા બસમાં તમે બે જ પેસેન્જર હતા…!

Leave a Reply