સીતા…રામ…

બસસ્ટેન્ડ પર ઊભેલા યુવકે સુંદર યુવતીને બરાબર જોઈ પછી બોલ્યો, મને લાગે છે કે મેં તને અગાઉ જોઈ પણ છે, વાતો પણ કરી છે અને બે ચાર વાર મળ્યા પણ છીએ.
છોકરી : વાત સાચી છે, કારણ કે હું ગાંડાની હોસ્પિટલમાં નર્સ છું.

Leave a Reply