હરિ ૐ સંદેશ

વૃક્ષો પરોપકાર માટે ફળે છે… નદીઓ પરોપકારને માટે વહે છે… ગાયો પરોપકારને માટે દોહવા દે છે… તેમ આ શરીર પણ પરોપકાર માટે જ છે… આ શરીરથી પરોપકાર કરવામાં ન આવે તો આ શરીર મળ્યું… તે નકામું છે…! માટે દરેક મનુષ્યે પરોપકાર કરવો…!

Leave a Reply