હરિ ૐ સંદેશ

સ્ત્રીએ પ્રસિદ્ધ અગ્નિ છે અને પુરુષ ઘી ના ઘડા સમાન છે. ઘી ગમે તેવું ઠંડુ હોય તો પણ અગ્નિના સંયોગથી ઓગળ્યા વગર રહેતું નથી, તેમ પુરુષ ગમે તેવો સાધન અને સાધુતાએ યુકત હોય, સમાધિનિષ્ઠ હોય, ગમે તેવો ઐશ્વર્યવાન હોય અને ગમે તેવી ધર્મવાળી, વિચારશીલ અને ભગવદ્ભક્ત સ્ત્રી હોય પણ એ બંનેનો સહવાસ થાય ત્યારે ધર્મ રહે એવી તો આશા રાખવી નહિ…!

Leave a Reply