હરિ ૐ સંદેશ

એક ગણું દાન આપીને સહસ્ત્રગણું મેળવવું હોય તો પૂર્ણ પ્રેમથી, દ્રઢ શ્રદ્ધાથી, શુદ્ધ હૃદયથી, સંપૂર્ણ સાત્વિકતાથી, ફળની ઈચ્છા વિના, બદલામાં કાંઈ પણ પાછું મેળવવાની આશા વિના – યોગ્ય પાત્રને યોગ્ય વચને દાન આપો…

Leave a Reply