સીતા…રામ…

પત્ની : તમે મને જોવા આવ્યા ત્યારે મેં કઈ સાડી પહેરેલી તે યાદ છે ?
પતિ : ના…નથી…
પત્ની : તેનો અર્થ એવો કે તમે મને પ્રેમ નથી કરતા…!
પતિ : જો…! કોઈ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા જાય ત્યારે તે જોતો નથી કે ટ્રેન કઈ આવશે ? રાજધાની કે દુરંતો…?

Leave a Reply