તપાસ થવી જોઈએ…!

પીપળો કાપવાને પાપ ગણાય છે. પરંતુ કોઈ પણ વૃક્ષ કાપવું એ પાપ છે એ થીયરી કોઈ સમજાવતું નથી.. માનવ હત્યાની તપાસ થાય છે, ગંભીર કેસમાં જેમ સીઆઈડી બોલાવાય છે અને સમાચાર માધ્યમોમાં તેનું મોટું કવરેજ આવે છે. એમ વૃક્ષ કપાય ત્યારે તેની તપાસ થવી જોઈએ.

Leave a Reply