પણ મારું નામ તો રજિયા છે ?

વકીલ : હત્યાની રાતે તારા પતિના છેલ્લા શબ્દ શું હતા ?
પત્ની : મારા ચશ્માં ક્યાં છે ? શહનાઝ…!
વકીલ : તો આટલી વાતમાં હત્યાની શી જરૂર હતી ?
પત્ની : પણ મારું નામ તો રજિયા છે ?

Leave a Reply