એક ભાઈ ડૉકટર પાસે ગયા…

એક ભાઈ ડૉકટર પાસે ગયા…
તબિયત તપાસી ડૉકટરે કહ્યું : “તમારે પૂરેપૂરા આરામની જરૂર છે, ઊંઘની ગોળીઓ આપું છું… તમારા પત્નીને ખવડાવી દેજો…
જેને ગેમ ચેન્જર કહેવાય એવી શોધખોળો પાછળ ગેલેલિયો, ન્યૂટન, ગ્રેહામ બેલ, ફર્મી, કેસિની, માર્કોની, શોકીલ, એડિસન, મેકસવેલ, સ્ટીવ જોબ્સ, ઈલન મરક… આજ દિન સુધીમાં ભાગ્યે જ કોઈ હિન્દુ કે મુસ્લિમ વિજ્ઞાનીનું નામ છે… પાંચ હજાર વર્ષ પહેલાં કેવી ભવ્યતા હતી એના આધારે પાંચ મિનિટની વકતૃત્વ સ્પર્ધા જીતી શકાય, પણ પાંચ વર્ષ સુખેથી જીવી ન શકાય…! એટલે કે મગજની આરામ આપવા ઊંઘની ગોળીઓ ખાવી પડે…!

Leave a Reply