કોઇપણ પ્રાણીની હિંસા ન કરો…!

બધાને પોતાના પ્રાણ પ્યારા લાગે છે. બધાને સુખ સારું લાગે છે અને દુઃખ ખરાબ લાગે છે. બધાને વધ અપ્રિય છે અને જીવન પ્રિય છે. બધા પ્રાણીઓ જીવન ઈચ્છે છે. બધાને જીવતા રહેવું ગમે છે. એટલા માટે કોઇપણ પ્રાણીની હિંસા ન કરો…!

Leave a Reply