જય રામ…રહીમ…!

શું લાઉડ સ્પીકર પરથી મોટે-મોટેથી ગીતો વગાડીને નાચવા-કૂદવાથી અંબે “મા” કે ગણપતિ ભગવાન પ્રસન્ન થઈ જાય…?
કોઈ પણ ધર્મના કોઈ પણ ધર્મ-ગ્રંથમાં ક્યાંય એવું લખ્યું નથી કે પૂજા-અર્ચના કે ભક્તિ માત્ર ગાઈ-વગાડીને જ કરી શકાય. ઊલટાનું ઘોંઘાટથી ઈશ્વર કે અલ્લાહનું ધ્યાન ધરવામાં સૌથી વધુ વિક્ષેપ પડે છે.

Leave a Reply