સીતા…રામ…!

બીજાઓને સુધારવા માટે, પાઠ ભણાવવા માટે કે કોઈ સમસ્યાના ઉકેલ માટે ગુસ્સો કરવો જરૂરી છે. એવી માન્યતા સાવ ખોટી છે. કોઈના ક્રોધ કરવાથી કોઈ સુધરતું નથી. પોતાના વિવેક-ભાનથી જ માણસ પોતે બદલાઈ શકે છે.

Leave a Reply