બેડ-રૂમ

પત્ની ઘરે આવી, તો બેડરૂમમાં ચાદરની અંદર બે જણ દેખાતા હતા…! તેણે દંડો લઈને ધોઈ નાખ્યા. તે ચાદર ખેચવા જતી હતી, ત્યાં જ ફોન રણક્યો.
પતિ : હેલો… ઘરે પહોંચી ગઈ…!
પત્ની : તમે ફોન પર… તો…
પતિ : સાંભળ, તું શોપિંગ કરવા ગઈ ત્યારે તારા બા-બાપુજી આવ્યા હતા. તેઓને આપણા બેડરૂમમાં સુવડાવ્યા છે…!

Leave a Reply