ઢોંગી બાબા

ઢોંગી બાબા શિવ પરિવારમાં (હિમાલય) રહેલા છે. તેઓ આશરે ૩૫૦ વર્ષની ઉંમરના છે…! ખોરાકમાં માત્ર ફળાહાર અને દૂધ લે છે…! ધર્મપ્રેમી ભક્તજનો જ્ઞાનની વાત સાંભળવા માટે મળવું…! વિશેષમાં તેઓ ગૂફા ધરવતા નથી…! એટલે ડરવાની જરૂર નથી

Leave a Reply