બાકી અહી ફેકું તો ઘણા છે…!

વિદ્યાર્થી ઇજનેર બને કે ડૉકટર, એડવોકેટ બને કે નેતા, અરે તે ગમે તે બનશે…! એ જો સ્વકેન્દ્રી બનશે તો તેના ભણતર પાછળ દેશે ભોગવેલો ખર્ચ એળે જશે…! એટલે દેશને માનવતાને વરેલા વ્યવસાયીઓની જરૂર છે…! બાકી અહી ફેકું તો ઘણા છે…!

Leave a Reply