ભૂલો ભલે મા-બાપને…!

ભૂલો ભલે મા-બાપને પણ “ઢોંગી બાબા”ને ભૂલશો નહિ…!
બાબાઓ બિચારાઓ..
તનતોડ, મનતોડ, અન્નતોડ, પ્રવચન તોડ મહેનત કરીને પોતાના પડછાયા બની ગયેલા અંધશ્રદ્ધાળુઓને ધનતોડ મહેનત કરાવતા રહે છે…!

Leave a Reply