“મારી જીભ ઉપર મધ વડે “ૐ” લખીને જીભ ચૂસ…!

રાજસ્થાનના અલવરના ૬૦ વર્ષીય ફલાહારી બાબા કૌશલેન્દ્ર પ્રયત્નાચાર્યે ૨૧ વર્ષીય યુવતીને કહ્યું કે, “મારી જીભ ઉપર મધ વડે “ૐ” લખીને જીભ ચૂસ…! જીભ ચૂસવાનું દબાણ કરીને બાબાએ બાહુપાશમાં જકડીને સેક્સની દિવ્ય પ્રસાદી (બળાત્કાર એમ વાંચવું) આપી અને આ રીતે ઘણાને
આત્મજ્ઞાન આપવાનો બાબા દાવો કરે છે…! છતાં હિંદુ સંસ્કૃતિ મહાન છે…! તે પણ હકીકત છે…!

Leave a Reply