સીતા…રામ…

ચિત્રોના પ્રદર્શનમાં એક ભાઈ ગયા… ફરતા ફરતા પૂછયું : આ પેન્ટિંગ કેટલા રૂપિયાની છે ?
આયોજક સાહેબ : પાંચ લાખની છે… ઓઈલ પેન્ટિંગ છે હો…
ફરી ભાઈએ કહ્યું : નાણાની ચિંતા ના કરતા… કોઈ દેશી “ઘી”ની પેન્ટિંગ હોય તો બતાવો…

Leave a Reply