જાહેરમાં બાંયો ચઢાવી શકતા નથી…!

કોઈ પણ વિરોધ ગ્રાઉન્ડ પર માત્ર પાયાના કાર્યકરો જ કરી શકે છે…! સોશ્યલ નેટવર્કને ક્યારેય પાયો નથી હોતો. મનમાં આવે તે લખવું અને પોતાના અને તેના મિત્રોના ધંધા-વેપાર સારા ચાલે તે માટે જાહેરાત કરવી…! વિશેષમાં મનમાં આવે તે લખવું અને પોતે શ્રેષ્ઠ છે એવા અહમમાં રાચવાનો ક્રેઝ હોય છે…! ઘણા હરખ-પદુડાઓ અને હરખ-પદુડીઓ ઓનલાઈન ઝૂંબેશ ચલાવતા થાકતા નથી પણ જાહેરમાં બાંયો ચઢાવી શકતા નથી…!

Leave a Reply