પૂર્વેનાં કરેલા પુણ્યકર્મો વ્યક્તિની રક્ષા કરતા હોય છે …!

પૂર્વમાં કરેલાં પુણ્યકર્મો માણસનું રક્ષણ કરે છે. વનમાં, રણમાં, શત્રુ વચ્ચે, અગ્નિમાં, સમુદ્રમાં, પર્વતના શિખરમાં, સૂતેલા હોય તો, ભાનવિનાના હોય તો, વિષમ પરિસ્થિતમાં હોય તો, ગમે ત્યાં, ગમે તેવી સ્થિતિમાં પણ પૂર્વેનાં કરેલા પુણ્યકર્મો વ્યક્તિની રક્ષા કરતા હોય છે .

Leave a Reply