મનના લાડને ઘટાડીને તેને દબાવીને રાખવું જોઈએ..

માણસ ધન માટે ધેલો બન્યો છે… કારણ કે તેનું મન સુખોના સાગરને ગટગટાવી જવા અધીરું બન્યું છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ મન લાડકા બાળક જેવું છે… જેમ બાળક સદાય અતૃપ્ત રહે છે તેમ માણસનું મન સદાય અતૃપ્ત રહે છે… એટલે જ મનના લાડને ઘટાડીને તેને દબાવીને રાખવું જોઈએ..

Leave a Reply