લોકશાહીની ઇમારતને લૂણો લાગવાનું શરૂ થાય છે…!

લોકશાહીની રક્ષા કરે એવા ઈમાનદાર – પ્રામાણિક સેવકો પસંદ કરવાની દર પાંચ વર્ષે જાહેરજનતાને તક મળે છે ! પ્રશ્ન એ છે કે લોકશાહીને અભિપ્રેત એવો પ્રમાણિક ઉમેદવાર આપણને મળે છે ખરો ? આપણે તો રાજકીય પક્ષોએ ઉભા કરી દીધેલા ઉમેદવારમાંથી જ કોઈ એક ને મત આપવાનો હોય તો એ ઉમેદવાર પ્રામાણિક છે કે અપ્રામાણિક છે એ જાણવાનો અધિકાર આપણી પાસે ક્યાં છે ? આપણને મત આપવાનો અધિકાર છે પણ આપણને ઉમેદવાર ઉભો કરવાનો કહ ક્યાં છે ? બસ અહીંથી જ લોકશાહીની ઇમારતને લૂણો લાગવાનું શરૂ થાય છે…!

Leave a Reply