સીતા…રામ…!

કાળું ધન સોના અને મિલકતમાં હોય એવું વડા પ્રધાનને ના સમજાયું એ ગજબ કહેવાય. એથી વધારે ગજબ એ કહેવાય કે તેમને તેમના નિષ્ણાંત સલાહકારોએ પણ ન સમજાવ્યું ભાઈઓ…બહેનો…! બ્લેક મની એટલે શું…? કાળા કલરનું નાણું…?

Leave a Reply