સીતા…રામ…!

શરીરના આરોગ્યને યોગ્ય મહત્વ આપો…!
મનને પ્રસન્ન રાખવા માટે તમારા વિચારોમાંથી નકારાત્મક વલણ, નિરાશા અને વિષાદને તિલાંજલિ આપો…!
ભૂતકાળને વાગોળશો નહીં, ભવિષ્યકાળમાં શું થશે ? તેવી અટકળમાં ચિંતિત રહેશો નહિ…!

Leave a Reply