સીતા.રામ…!

એક રેડિયોલોજીસ્ટ મિત્ર સર્જનને મળવા ગયા.
પત્ની ચા લઈને આવ્યા એટલે ઓળખાણ આપી કે શહેરના મોટા રેડિયોલોજીસ્ટ છે.
તુરત જ પત્ની બોલી : તમે પેલા જૂના જમાનાના વાલ્વવાળા રેડિયો રિપેર કરો છો…!
રેડિયોલોજીસ્ટ બેભાન થઈ ગયા…!
પતિએ : તુરત જ પાણી છાંટવાનું શરૂ કર્યું…! એટલે પત્ની બોલી… ભાનમાં આવે એટલે ફરી પૂછજો, હું માળિયા પરથી રેડિયો લઈ આવું છું…!
પતિને પણ રેડિયોલોજીસ્ટ જેવું થઈ ગયું… એને કોણ પાણી છાંટે…!

Leave a Reply