હરખ – પદુદાઓ… અને હરખ – પદુડીઓ…

મોહનલાલ એક ગામડે ગયા…
ખેડૂતને પૂછ્યું : આટલું બધું ઝાડું ઘાસ…! બિયારણ બહારથી લાવેલા ?
ખેડૂત : સાહેબ, એ તો શેરડી છે…!
મોહનલાલ : એટલે કે ગોળ થાય એ શેરડી…!
ખેડૂત : હા…એજ…શેરડી…
મોહનલાલ : હજુ સુધી ગોળ કેમ નથી આવ્યો…?
ખેડૂત : સાહેબ, તમે નેતા ચોક્કસ બની જશો…!
આવા આપણા નેતા છે… કારણ કે… હરખ – પદુદાઓ… અને હરખ – પદુડીઓ… સમજયા વિના…! હાઈશો…હાઈશો… કરે છે…!

Leave a Reply