ગજબ થયો…!

મુન્નાભાઈને ત્યાં બેબી જન્મી…!
સર્કિટ : ભાઈ ગજબ થયો, મોટી થશે ત્યારે મહોલ્લાના બધા લાઈન મારશે…!
મુન્નાભાઈ : ચિંતા છોડ…! હું તેનું નામ જ “મોટી બહેન રાખવાનો છું…!”

Leave a Reply