તંદુરસ્તી દુનિયામાં ઉધાર મેળવવા જવી પડશે નહિ…!

વાહનચાલકો તો હવે કાનમાં ભૂંગળા નાખીને નીકળે છે એટલે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા.અને હા, લાંબે ગાળે કાનમાં સાંભળવાની ક્ષમતા નબળી પડવાની પણ પૂરેપૂરી શક્યતા. વાહનો ઉધાર મળે, ભવિષ્યમાં કદાચ પેટ્રોલ પણ ઉધાર મળશે, ઉધાર ન મળે તો પણ ઈશ્વર મારા પક્ષે છે… કે નહિ… મારે માટે એ વાત મહત્વની નથી…! પણ મારે માટે એ વાત મહત્વની છે કે હું ઈશ્વરના પક્ષે રહું…! કારણ કે ઈશ્વર હંમેશા સાચા હોય છે… એટલે કે ધન અનીતિથી ભેગું કર્યું, અને પછી એ ધનનું રક્ષણ કરવું…! એ માટીના કાચા ઘડામાં પાણી ભરીને તેનું રક્ષણ કરવા બરાબર છે…! એટલે કે ધન પણ અનીતિથી મેળવીશ નહિ… અનીતિ નહિ હોય એટલે તંદુરસ્તી દુનિયામાં ઉધાર મેળવવા જવી પડશે નહિ…!

Leave a Reply