આપણે “માણસ” (માનવ) બનવું જોઈએ.

ભિખારી : શેઠ ! તરસ લાગી છે… પાણી આપશો ?
શેઠ : માણસ, બહાર ગયો છે, આવે એટલે આપશે…!
ભિખારી : શેઠ, પાણી પાવા પુરતા તમે “માણસ”(માનવ) ન બની શકો…!
પાણી સર્વજીવો માટે અત્યંત જરૂરી છે…! માનવ સિવાય કોઈ પશુઓ – પક્ષીઓ પીવાના પાણીની વ્યવસ્થા કરતા નથી તે હકીકત ધ્યાને લઈને તેઓના પીવાના પાણી વ્યવસ્થા કરવી એ માનવની ફરજ હોય… ચોક્કસ પશુઓ-પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરીને આપણે “માણસ” (માનવ) બનવું જોઈએ.

Leave a Reply