જો એક આગ બને તો બીજું પાણી બની જશે…!

જો જિંદગીને સ્વર્ગ બનાવવાની તમન્ના હોય તો,
પતિ અને પત્ની…
સાસુ અને વહુ…
બાપ અને બેટાએ…
એકબીજા સાથે એ સમજૂતી કરી લેવી જોઈએ કે,
જો એક આગ બને તો બીજું પાણી બની જશે…!

Leave a Reply