સીતા…રામ…!

લગ્ન પહેલા યુવક-યુવતી જયારે જયારે મળે ત્યારે લાગણી દર્શાવતા બોલે : “તમે મારા – તું મારી” લગ્ન બાદ આ શબ્દોમાંથી “તમે” અને “તું” નીકળી જાય છે. અંતે રહી જાય છે “મારા-મારી” સરખામણી કરતા સહજ સંવેદના થાય કે ક્યાં પૂર્વકાલની આદર્શ ઘટના અને ક્યાં વર્તમાન કાલીન વિલકક્ષણતા વર્ણવતો આ કટાક્ષ…?

Leave a Reply