અમારા માટે સોના-ચાંદી અને પૈસાનો પ્રસાદ…!

“ચૂંટણી આવે ત્યારે પ્રધાનો મંદિરે મંદિરે જઈને… પોતાની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો ડોળ કરતા હોય છે.
પ્રજાને ઉલ્લુ બનાવવા માટે એક પ્રધાને મંદિરમાં જઈને પુજારીને પૂછ્યું : “તમે ભગવાનને ચઢાવેલ ફળ-ફૂલ અને મીઠાઈ વગેરે ભક્તજનોને વહેંચો છો પણ ભક્તજનોએ ચઢાવેલ પૈસા, સોના – ચાંદી વગેરે કેમ વહેંચતા નથી…!
પુજારીએ કહ્યું : “જેવી ભક્તજનોની શ્રદ્ધા…! જેવું તેનું ફળ…! ભગવાન આપે છે…! ભક્તજનોને ફળ-ફૂલ અને અમારા માટે સોના-ચાંદી અને પૈસાનો પ્રસાદ…!

Leave a Reply