ઉપયોગી બનવું જોઈએ.

જીવનનું પ્રથમ સૂત્ર એ છે કે પરિવારમાં સન્માન સાથે જીવવું હોય તો વૃદ્ધાવસ્થામાં નિષ્ક્રિય બની બેસી રહેવું ન જોઈએ. પોતાનાથી જેટલું શક્ય હોય તેવું કોઈ ને કોઈ કામ અવશ્ય કરતા રહી ઉપયોગી બનવું જોઈએ.

Leave a Reply